SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૨૧ (-: અથ મોહનીયકર્મમાં પતગ્રહ – અપતગ્રહ સ્થાનોની પ્રરૂપણા - ) सोलस बारसगट्ठग, वीसग तेवीसगाइगे छच्च । वज्जिय मोहस्स, पडिग्गहा उ अट्ठारस हवंति ॥ ११ ॥ षोडश - द्वादशकाष्टक-विंशतिक-त्रयोविंशतिकादीन् षट् । वर्जयित्वा मोहस्य, पतद्-ग्रहास्त्वष्टादश भवन्ति ।। ११ ।। ગાથાર્થ :- ૧૬, ૧૨, ૮, ૨૦ અને ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮ એ ૬ મળીને ૧૦ સ્થાનો રહિત બાકીના ૧૮ પતગ્રહસ્થાનો મોહનીય કર્મના છે. ટીકાર્થ - મોહનીયકર્મને વિષે સંક્રમ - અસંક્રમ સ્થાનની પ્રરૂપણા કરી, હવે પતંગ્રહ - અપગ્રહ સ્થાનની પ્રરૂપણા કરવા માટે કહે છે. મોહનીયને વિષે બંધસ્થાનો ૧૦ કહ્યાં છે, ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨ અને ૧ છે. ત્યાં પતગ્રહસ્થાનો ૧૬, ૧૨, ૮, ૨૦ અને ૨૩ આદિ છે એટલે કે ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮ એમ કુલ ૧૦ સ્થાનો છોડીને બાકીના ૧,૨,૩,૪, ૫, ૬, ૭, ૯, ૧૦, ૧૧, ૧૩, ૧૪, ૧૫, ૧૭, ૧૮, ૧૯, ૨૧, ૨૨ લક્ષણવાળા ૧૮ પતઘ્રહસ્થાનો છે. ( મોહનીય કર્મના ૧૫ સત્તાસ્થાનકોનું યંત્ર નં. - ૭ (ગાથા ૧૦ ના આધારે) . સત્તાસ્થાનક નં. | કયું સત્તાસ્થાનક? ૨૮ નું ૨૭ નું ૨૬ નું 9. 8. 8 ૨૪ નું - ૫ મું Ov. | P. કઇ પ્રકૃતિઓનું સત્તાસ્થાનક ? સર્વપ્રકૃતિ સમુદાય સમ્યક્ત્વ સિવાયની પ્રકૃતિઓ સમ્ય મિશ્ર સિવાયની પ્રવૃતિઓ અનંતાનુબંધી - ૪ સિવાયની પ્રવૃતિઓ અનંતા-૪ + મિથ્યા) = ૫ સિવાયની પ્રકૃતિઓ અનંતા ૪ + મિથ્યાત્વ + મિશ્ર = ૬ સિવાયની પ્રવૃતિઓ દર્શનસપ્તક સિવાયની પ્રકૃતિઓ સંજ્વલન - ૪ +નોકષાય – ૯ =૧૩ સંજ્વ૪ +હાસ્યાદિક -૬ સ્ત્રી-પુરુષવેદ = ૧૨ સંજ્ય ૪ +હાસ્યાદિક -૬ +પુરુષવેદ = ૧૧ સંજ્યo-૪ + પુરુષવેદ ૨૩ નું ૨૨ નું ૨૧ નું ૧૩ નું ૧૨ નું ૧૧ નું ૫ નું ૪ નું .... | 2. ૯ મું ( ક. 4 9 ૧૧ મું ૧૨ મું સંજ્વ-૪ ૧૩ મું ૩ નું સંવ - માન, માયા, લોભ ૧૪ મું સંવ૮ - માયા, લોભ ૨ નું ૧ નું -. | A. ૧૫ મું સંવ4 - લોભ (ગાથા ૧૧નો ટીકાર્ય પેઇજ નં૦-૩૨૭માં ચાલુ છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy