SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ For Personal & Private Use Only www.jainelib -nepa] -ઉત્કૃષ્ટ નિસ્થાન . ધન્ય શિનિસ્થાન – જ ઉ. રસબંધના અધ્યવસાય સ્થાનો આયુષ્ય મનુના સબંધના અધ્યવસાયોના રસની તીવ્રતા - મંદતા હ. ઉં. ... * દસમું સ્થિતિસ્થાન એ ૭. સ્થિતિસ્થાન છે. યંત્રનો પદાર્થ * જાન્ય સ્થિતિસ્થાનમાં રસબંધ અધ્યવસાયો અલ્પ (અસા). તેના કરતા સમયાયિક સ્થિતિસ્થાનમાં રસબંધ અધ્યવસાયો અસંખ્યગુણ તેના કરતા સમાધિક સ્થિતિસ્થાનમાં સંબંધ અધ્યવસાયો અસંખ્યગુણ થાવત....... ઉત્તર સ્થિતિસ્થાન સુધી. * જઘન્ય સ્થિતિસ્થાનનો જયન્ય રસ સૌથી અક્ષ.” તેના કરતા.. સ્વસ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ. તેના કરતા.. સમયાયિક સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનનગુણ. તેના કરતા.. સ્વસ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, યાવત્...ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી. હ. NOTE ૧) સામાન્યત: અનુકૃષ્ટિ અસંખ્યભાગ વૃદ્ધિ વાળા અધ્યવસાયોમાં થાય આવો નિયમ છે. તેથી આયુષ્યમાં અનુષ્ટિનો સંભવ નથી. કેમકે આયુષ્યમાં હત્તરોત્તર સ્થિતિબંધ અધ્યવસાયો અસંખ્યગુણ છે. ૨) ૨સની તીવ્રતા-મંદના અપૂર્વકરણ જેવી જણાય છે. ૨૭૬ કર્મપ્રકૃતિ
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy