SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૫૯ ઉત્કૃષ્ટ સ્થિતિથી શરૂ કરીને સંભવતા ઇતર - બીજા સંસ્થાન સંઘયણ સાથે પરાવર્તમાને ત્યાં સુધી પામે કે જ્યાં સુધી પોતાની જઘન્ય સ્થિતિ થાય. આ સ્થિતિસ્થાનમાં મિથ્યાદૃષ્ટિ પરાવર્તમાને મધ્યમ પરિણામે જઘન્ય અનુભાગ બાંધે છે. તથા અરતિશોકનો પ્રમત્તસંયત - અપ્રમત્તસંયતને પામવાની ઇચ્છાવાળો જઘન્ય અનુભાગબંધનો સ્વામી થાય છે. કારણકે તે બંધકમાં તેનું અતિવિશુદ્ધપણું છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ =૧૪ પ્રકૃતિઓનો ક્ષપક સૂક્ષ્મસંપાયના છેલ્લા સમયે વર્તતો ૧ સમય જઘન્ય અનુભાગબંધ કરે છે. કારણકે તે બંધકને વિષે તયોગ્ય અત્યંત વિશુદ્ધપણું હોય છે. પુરુષવેદ – સંજવલન ચતુષ્કનો અનિવૃત્તિ બાદરભંપરાય ગુણસ્થાનકે ક્ષપક પોતાના બંધવિચ્છેદ સમયે ૧ સમય પામે. કારણકે તે બંધકને વિષે તેનું અત્યંત વિશુદ્ધપણું હોય છે. અપ્રશસ્તવર્ણાદિ-૪, નિદ્રા, પ્રચલા, ઉપઘાત, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા એ ૧૧ પ્રકૃતિઓનો અપૂર્વકરણે ક્ષેપકને યોગ્ય પોતપોતાના બંધવિચ્છેદ સમયે એક સમય જઘન્ય અનુભાગબંધ કરે, કારણકે તેનું તે બંધકને વિષે પરમ વિશુદ્ધપણું છે. થીણદ્વિત્રિક, મિથ્યાત્વ, અનંતાનુબંધિ એ ૮ કર્મનો સમ્યકત્વ અને સંયમને એક સાથે પામવાની ઇચ્છાવાળો મિથ્યાદૃષ્ટિ છેલ્લા સમયે જઘન્ય અનુભાગબંધ કરે છે. અપ્રત્યાખ્યાનાવરણ-૪નો અવિરત સમ્યગુદૃષ્ટિ સંયમ પામવાની ઇચ્છાવાળો જઘન્ય અનુભાગબંધ કરે છે. પ્રત્યાખ્યાનાવરણ-૪નો દેશવિરતિવાળો જીવ સર્વવિરતિ પામવાની ઇચ્છાવાળો જઘન્ય અનુભાગબંધ કરે છે. એ પ્રમાણે સ્વામીત્વ પ્રરૂપણા કરી, ઘાતિસંજ્ઞા - સ્થાન સંજ્ઞા અને શુભાશુભપ્રરૂપણા રસવિપાક પ્રરૂપણામાં પૂર્વ અર્થથી કરી છે. (યંત્ર નંબર-૩૪ જુઓ). | ઇતિ જઘન્ય અનુભાગબંધ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત, ઇતિ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત. ઇતિ ૩જે અનુભાગબંધ સમાપ્ત. ( જઘન્ય અનુભાગબંધના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં૦૩૪ (ગાથા ૬૭ ના આધારે) ) વિશેષ:- અશુભપ્રકૃતિઓનો જઘન્ય રસ વિશુદ્ધિ વડે બંધાય છે અને શુભ પ્રકૃતિઓનો જઘન્ય રસ સંકૂિલષ્ટ વડે બંધાય છે. દર = અંત્ય સમયે જાણવું. A = પરાવર્તમાન મધ્યમ પરિણામી સંખ્યા પ્રકૃતિઓના નામ ૨ | આહારકદ્ધિક ૧ | નરકાયુ A | દેવાયુ. A ૨ | તિર્યંચ-મનુષ્ઠાયુ A. | વિકલત્રિક, સૂક્ષ્મત્રિક A ૪ | દેવદ્રિક, વૈક્રિયદ્રિક A નરકટ્રિક A. દારિકશરીર, ઉદ્યોત કયા જીવ ક્યારે જઘન્ય અનુભાગબંધ કરે ? તત્પ્રાયોગ્ય સંફિલષ્ટ અપ્રમત્ત-પ્રમત્ત સન્મુખ થયેલ F. સર્વવિશુદ્ધ જઘ૦ ૧૦ હજાર સ્થિતિબંધકાલે મિથ્યાદૃષ્ટિ તિo-મનુ0 સર્વસંફિલઈ જા. ૧૦ હજાર સ્થિતિબંધકાલે મિથ્યાષ્ટિ તિo-મનુo સર્વસંફિલષ્ટ જઘ0 શુલ્લકભવ સ્થિતિબંધકાલે મિથ્યાદૃષ્ટિ તિo-મનુ0 તત્પ્રાયોગ્ય વિશુદ્ધ મિથ્યાદૃષ્ટિ તિo -મનુo તતુપ્રાયોગ્ય સંફિલષ્ટ મિથ્યાદૃષ્ટિ તિo -મનુ0 અતિવિશુદ્ધ જઘ૦ સ્થિતિબંધકાલે મિથ્યાદૃષ્ટિ તિo - મનુ0 ઉત્કટ સંફિલષ્ટ, ઉ5સ્થિતિબંધકાલે ૮મા કલ્પ સુધીના મિથ્યા, દેવનારક, તિપ્રાયોબાંધતા. ઉત્કૃ૦ સંફિલષ્ટ, ઉસ્થિતિબંધકાલે મિથ્યા૦ ૩ થી ૮ સુધીના દેવનારક તિર્યંચ પ્રાયોગ્ય બાંધતા. દારિક અંગોપાંગ | ૩ | તિર્યંચદ્ધિક, નીચગોત્ર : અતિવિશુદ્ધ ૭મી નારક મિથ્યાત્વની પ્રથમસ્થિતિના ક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy