SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ www.jainelibrary.org કર્મપ્રકૃતિ ગાથા ૨૯ થી ૩૧ ના આધારે | ચિત્રનં. ૭ ની સમજુતી - અનુભાગ સ્થાનમાં પ્રથમ અનુભાગ સ્થાનના પ્રથમ સ્પર્ધક પ્રથમ વર્ગણામાં રહેલાં દરેક પુદ્ગલમાં સર્વ જીવથી અનંતગુણ રસાણ છે. તે બિન્દુઓથી બતાવ્યું છે. ઉત્તરોત્તર એ સ્પર્ધકની વર્ગણાઓમાં ૧-૧ રસાણ વધતા જાય છે. પ્રથમ અનુભાગ સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પુદગલો અભવ્યથી અનંતગુણ અને સિદ્ધથી અનંતમાં ભાગે છે. અને ઉત્તરોત્તર વર્ગણાઓમાં પુદગલો ઘટતાં જાય છે. અને તે અનંતમા ભાગ જેટલાં ઘટે છે. ૧ સ્પર્ધકમાં વર્ગણાઓ અભવ્યથી અનંતગુણ છે. પ્રથમ સ્પર્ધકની ચરમ વર્ગણા પછી સર્વ જીવથી અનંતગુણ જેટલાં રસાણનું અત્તર પડે છે. આવા અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતભાગ જેટલા સ્પર્ધકો જાણવાં. પ્રથમ સ્પર્ધક બીજુ સ્પર્ધક ત્રીજું સ્પર્ધક ચોથું સ્પર્ધક અત્તર TTTTTTTI - TTTTTTTTI For Personal & Private Use Only અનુભાગ સ્થાન કર્મ પુદ્ગલો ITTTTTTTTTTTT-- TTTTTTI-- -નાTTTTTTTTT - -JITTTTTTTTTTT - - -TTTTTTTTTTT અત્તર IITTTTTTTTTTTTTTTT\- - ITTTTTTTTTTTTTTTE - - ITTTTTTTTTTTTTTT1- - - ITTTTTTTTTTTTIF - -TTTTTTTTTTTTTTTTTTTTTI અત્તર ITTTTTTTTTTTTTTTTTTTTK - - TTTTTTTTTTTTTTTTTTTTI\-- ITTTTTTTTTTTTTTTTTTTY---- ચિત્ર નં. ૭ દરેક પરમાણુએ રસાણુઓ ૯૭/૧ Jain Education International
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy