SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૯૩ અહીં પ્રશ્ન થાય છે કે તિર્યંચ પર્યાપ્ત અસંજ્ઞિ દેવગતિ પ્રાયોગ્ય બાંધે છે. તે આ જ પ્રકૃતિઓનો બંધક કયા કારણે ગ્રહણ ન કર્યો ? તો જવાબ કહે છે વધારે યોગ હોવાથી, કારણકે અપર્યાપ્ત સંજ્ઞિ યોગથી પણ પર્યાપ્ત અસંશિનો જઘન્ય પણ યોગ અસંખ્યયગુણ હોય છે. બાકીની મનુષ્પાયુષ્ય-તિર્યંચાયુષ્ય સિવાયની ૧૦૯ પ્રકૃતિઓનો સૂક્ષ્મનિગોદ લબ્ધિ અપર્યાપ્ત સર્વ અલ્પવીર્યવાલો ઉત્પત્તિના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશબંધનો સ્વામી થાય છે. વિશેષ તે એ કે અપર્યાપ્ત, સૂક્ષ્મ, સાધારણ તે નામની ૨૫ પ્રકૃતિનો બંધક, એકેન્દ્રિય-આતપ-સ્થાવરની ર૬ પ્રકૃતિનો બંધક, મનુષ્યદ્ધિકનો ૨૯ પ્રકૃતિનો બંધક, બાકીની નામ પ્રકૃતિઓનો તો ૩૦ પ્રકૃતિઓનો બંધક કહેલ વિશેષણવાલો સૂક્ષ્મ નિગોદિયો જઘન્ય પ્રદેશબંધનો સ્વામી છે. મનુષ્ય-તિર્યંચાયુષ્ય તે જ પોતાના આયુષ્યના શેષ ત્રીજા ભાગે બાંધે તેનું કારણ પહેલા કહ્યું જ છે. (યંત્ર નં૦ ૧૮ જુઓ) ઇતિ મુલ-ઉત્તર પ્રવૃતિઓ વિષે જઘન્ય પ્રદેશબંધ સ્વામિત્વ પ્રરૂપણા સહિત સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત ઇતિ બીજે પ્રદેશબંધ સમાપ્ત -: ૧૨૦ પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશબંધના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર-૧૮:- ) પ્રકૃતિઓ ની સંખ્યા પ્રકૃતિઓના નામ કયા ગુણ બાંધે ? કયા જીવ બંધક હોય? આહારકટ્રિક ૭ મા | પરાવર્તમાન યોગવાલો, ૮ મૂલ પ્રd નો બંધક, સર્વ જઘન્ય વીર્ય અપ્રમત્તયતિ - દેવ પ્રાયો, ૩૧ નો બંધક નરકત્રિક સુરાયુષ્ય ૧ લા અસંજ્ઞિ પર્યાપ્ત, ઘોલમાન યોગવાલો, સર્વ જઘન્ય વીર્યવાલો ૧ | જિનનામ ૪ થા મનુષ્ય જિનનામ બાંધી અનુત્તર દેવમાં ઉત્પન્ન થતાં પ્રથમ સમયે મનુ પ્રાયો, જિનનામ સહિત ૩૦નો બંધક દેવદ્રિક, વૈક્રિયદ્વિક ૪ થા દેવ-નારક જિનનામનો બંધક થઇ ત્યાંથી અવી મનુષ્યભવમાં ઉત્પન્ન થતાં પ્રથમ સમયે દેવ પ્રાયો, જિનનામ સહિત ૨૯ નો બંધક به ૧ લા | મનુષ્ય-તિર્ય આયુષ્ય સર્વમંદ યોગસ્થાનવર્તી પોતાના આયુ. ના '૩ ભાગ ગયા પછી પ્રથમ સમયે વર્તતા લબ્ધિ અપ, સૂનિગોદ | به ૧ લા અપર્યા૦ સૂક્ષ્મ - સાધારણ સૂક્ષ્મ નિગોદ લબ્ધિ અપર્યાસર્વઅલ્પવીર્યવાલો ઉત્પત્તિના પ્રથમસમયે ૨૫ નો બંધક | ૩. | એકેo-આતપ-સ્થાવર ૨૬ નો બંધક له | મનુષ્યદ્ધિક ૨૯ નો બંધક م બાકીની પ્રવૃતિઓ નામ પ્રવૃતિઓમાં ૩૦ નો બંધક ૧૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy