________________
શ્રી વર્ધમાન સ્વામિને નમઃ
પ્રકાશકીય મહામંગલકારી શ્રી જિનશાસનને પામેલા પુણ્યાત્માઓ પણ વર્તમાનકાળની વિજ્ઞાનવાની અંજામણી છાયા તળે અણમોલ આગમના વાસ્સાને ઓળખવા કે સમજવા ગ્ય પ્રયત્ન કરી શકતા નથી. તેથી ભારતીય સંસ્કૃતિના પાયાના તરનું સ્થિરીકરણ વ્યવસ્થિત રીતે થઈ શકે તે શુભ આશયથી
પરમ પૂજ્ય આગમહારક આચાર્ય દેવશ્રીની વરદ કૃપા, પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી માણેકસાગર સૂરીશ્વરજી મ.ના પરમ માંગલિક અનુગ્રહ તથા વર્તમાન કાલીન ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના મંગલ આશીવાથી મૂર્ત સ્વરૂપ બની રહેલ શ્રી જ ખૂઢીપ નિર્માણ યોજનાને વધુ સક્રિય બનાવવા માટે–
- પૂજ્ય આશદ્વારકશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી મ.ના પરમ વિનેય તપોભૂતિ શાસનજાતિર્ધર પૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ના શિષ્ય પૂ.પં. શ્રી અભયસાગરજી ગણિવરની નિશ્રામાં.
અનેક પ્રકારની વિદ્વાનોની સાહિત્ય ગોષ્ઠી અવાર નવાર થતી રહે છે.
તેમાં વિક્રમ સંવત ૨૦૩૦ના વૈશાખ મહિને પાલીતાણા જૈન આગમ મંહિ. ૨માં થયેલ ત્રણ દિવંગની પ્રેસ કોન્ફરન્સ વખતે ઇકોર (મ, ટ) થી પ્રગટ થતા « કર હિંદી માસિકના સંપાદક ડો. શ્રી નેમિચંદ્ર જૈનનાં બે સૂચન થયેલ.
(૧) ભોળ-ખળના માર્મિક વિચારક વિદ્વાની ગેઝી. (૨) આવા વિદ્વાનેના ચિંતનપૂર્ણ વિચારણીય નિબંધનું પ્રકાશન જેમાં થાય તેવા
જબૂદીપ નામે છ માસિક પત્રને પ્રારંભ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org