SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુત્વાકર્ષણ (2) વિચારણુય પ્રશ્ન (હળવી સમીક્ષા) (લેખક–મોહનભાઈ એન. શાહ જી. આઈ. ડી. સી. કેલોની બી. ૫/૪૮ મકરપુરા ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ વડેદરા–૨) (લેખકશ્રીએ આ નિબંધમાં વિજ્ઞાનવાદમાં પ્રસિદ્ધ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને ઉપસાવનાર “ફળ-ઝાડ ઉપરથી નીચે કેમ પડે છે ? ઉપર કેમ જતું નથી?” તર્કનું વિશ્લેષણ કરવા રૂપે શાસ્ત્રીય વિચારણારૂપથી સમીક્ષા કરી છે. ગંભીરપણે તટસ્થપણે વિચારવા સહુને વિનંતિ છે) એક જ કદ-સાઈઝના ત્રણ ઘન પદાર્થના ગોળાએ. (૨) (૩) ઘન ઘન પદાર્થ પદાર્થ ઘન પદાર્થ : ' લોખંડનો ગોળો સાગના લાકડાને ગોળે દેવદારુના લાશને ગોળો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy