________________
ભારત માં હિમાલય પર્વત વિધ્યાચલ પર્વત
ઉત્તરે -
મધ્યમાં
ગગા નદી
પૂર્વ તરફ પશ્ચિમ તરફ વહેતી-સિંધુ નદી આ ચાર અશાશ્વત પર્વત તથા નદી રહેલ છે.
૧૯
જોડકા એ માનવા વિચરે છે. કલ્પવૃક્ષો તમામ સામગ્રી કે ઈચ્છાઓ પૂર્ણ કરે છે, ત્રીજા આરાના ભાવ પ્રવતે છે, ત્યાંના માનવીનુ એક ગાઉનું શરીર અને એક પલ્સેાપમનું આયુષ્ય હાય છે.
પરંતુ આ ચારે સમાન નામવાળા પતે તથા નદીએ ભરતક્ષેત્ર માફક ભારતમાં પણ હાવાથી ભરતક્ષેત્ર તરીકે ભારતવષ ને જ માની લેવાની ગુંચવણ વધુ દૃઢ બની છે.
પરંતુ ભરતક્ષેત્રની ઉત્તરે આવેલ હિમવત પતની ઉત્તરમાં હિમવતક્ષેત્ર આવેલું છે, જે અકમ ભૂમિ છે, અને ત્યાં અસિ–મસિ કે કસિ (કૃષિ) (શસ્ત્ર-લેખન સામગ્રી-ખેતીવાડી) ને કોઇજ વ્યવહાર નથી. યુગલિક એટલે સ્ત્રી-પુરૂષના
Jain Education International
જ્યારે ભારતવર્ષ ની ઉત્તરમાં આવેલ હિમાલય પર્વતની ઉત્તરે ચીન-તિબેટ અને અફઘાનિસ્તાન આદિ દેશેા આવેલા છે. તે કર્યાં ભૂમિ એટલે અસિ–મસિ અને કસિ (શસ્ત્રલેખન ખેતીવાડી) ના વ્યવહારવાળા અને પાંચમા આરાના ભાવ યુક્ત છે, માનવી અલ્પઆયુષ્યવાળા અને નાના માપવાળા શરીરના હાય છે.
જેથી ભારતવર્ષને સમગ્ર ભરતક્ષેત્ર તથા હિમાલય—પતને હિમવ‘ત-પર્યંત તરીકે માની શકાય તેમ નથી, એમ લાગે છે.
આજનું અધકચરા પ્રયાગના આધારે જીવનારૂ વિજ્ઞાન કયાં ? અને આપણુ‘ પારમાર્થિક –સત્ય વિજ્ઞાન કયાં ? કેટલે તફાવત ? આજના માનવી આ તફાવતને ભૂલી ભૌતિક–સુખાના ભ્રમણમાં શુ' શું કરતા નથી ? આવે. આજના બ્રાંત માનવ અજ્ઞાન અને મેહની આવૃત્તિ, ચિંતન શક્તિને દુરુપયોગ કરી વાસ્તવિક વિજ્ઞાનના માથી છોડી માત્ર મન-બુદ્ધિથી સમજાતા તત્ત્વહીન—માર્ગાને સત્ય-સિદ્ધ કરવાથી ચેષ્ટા કરી રહ્યો છે, અજ્ઞાન-માર્ગ બનાવવા મથે છે. ઉદ્યોગ-માના આશ્રય લઈ માત્ર પુરુષાર્થ ને ખાટી રીતે અગ્ર-પદ આપી રહ્યો છે, યંત્રવાદના ધેારણે જઈ વિજ્ઞાનવાદમાં ફસાઈ રહ્યો છે, રાજસી નીતિના માર્ગને અવલંબી ઘણુ મેળવવાના તાનમાં અવળે રસ્તે ધસી રહ્યો છે, છતાં તેની માનસિક વ્યથાઓ ઘટી છે ખરી ? ગુંચવાઈ રહેલ પ્રશ્નોનું સમાધાન જવું છે ? જીવનની વાસ્તવિક્તાનાં દર્શીન થયાં છે?
For Personal & Private Use Only
www.jainelibrary.org