________________
09999999999999999999999999999
CoCC80BOBCHODOC_000000000ON
વિ. સં. ૨૦૩૯ આસે વદ ૮-૯-૧૦ તા. ૨૮-૨૯-૩૦
અરના જપાલનપુર મુકામે થયેલ તત્ત્વજ્ઞાન-વિજ્ઞાનસંગઠી પ્રસંગે ઉપસ્થિત થયેલ વિદ્વાનોએ તત્ત્વજ્ઞાન અને ભૂળ-ખગોળ અંગે વિશિષ્ટ-નિબંધો રજૂ કરેલા, સમયની મર્યાદા પ્રમાણે સંક્ષેપમાં વાંચ્યા પણ હતા. - તેમાંથી મહત્વના આ નિબંધ વાચકોના લાભાથે રજૂ કર્યા છે. - આમાંના કેટલાક નિબંધને વિચારે જૈન-દષ્ટિને સંગત નથી, છતાં વિચારેની રજૂઆત પ્રામાણિક રીતે સાપેક્ષ રીતે કરેલ હોઈ આદરણુય સમજી હંસાક્ષીર–ન્યાયે રજૂ કરેલ છે. વિવેકબુદ્ધિ પૂર્વક મનન કરવા ભલામણ છે.
સંપાદકે.
ooeeobeo0900000000000000000
ge99999999999999999999999oggi
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org