________________
પ્રથમ-દ્વિતીય છડીદાર, સ્વપ્ન પાઠક, ઈશાનેન્દ્ર, અચ્યતેન્દ્ર, હરિëગમેષીદેવ, પ્રિયંવદા દાસી, પાઠશાળાના શિક્ષક/વિદ્યાર્થી, રાજપુરોહિત, ફઈ-ફુઆ, મામા-મામી, સાસુ-સસરા, કુબેરભંડારી,
નગરશેઠ વગેરે પ્રભુ સંબંધી પરિવાર બનવાનો. ૪. રાજ્યસભામાં પ્રભુને રાજતિલક કરવાનો, રાજછત્ર
ધરીને ઉભા રહેવાનો, સરસેનાધિપતિ બનવાનો, દેવદ્રવ્યમાં નવ લોકાંતિક દેવ બનવાનો ચડાવો/નકરો
કુલમહત્તરા બનવાનો ૫. ભગવાન ઉપરથી લુણનવણ ઉતારવાનો
દેવદ્રવ્યમાં ૬. ભગવાનના લગ્ન પ્રસંગે અપાતુ દહેજ, ભેટ, દેવદ્રવ્યમાં
ચાંલ્લો, તિલક વગેરેની રકમ ૭. ભગવાનના નામકરણ વખતે ફઈ-ફુઆ જે દેવદ્રવ્યમાં
રમકડા વગેરે લાવે તે ફઈઆરુ ૮. ભગવાનનાં મામેરામાં લાવેલી વસ્તુ
દેવદ્રવ્યમાં ૯. જન્માભિષેક થયા પછી ઈન્દ્ર દ્વારા ૩રકોડિ દેવદ્રવ્યમાં
સુવર્ણાદિની વૃષ્ટિનું દ્રવ્ય ૧૦. દરેક પ્રતિમાને અઢાર અભિષેકનો ચડાવો
દેવદ્રવ્યમાં ૧૧. ભગવાનને સૂર્ય-દર્શન, ચંદ્ર-દર્શનનો ચડાવો
દેવદ્રવ્યમાં ૧૨. દર્પણમાં પ્રભુદર્શનનો ચડાવો
દેવદ્રવ્યમાં ૧૩. ધ્વજદંડ, કળશના અભિષેકનો
દેવદ્રવ્યમાં ૧૪. ધ્વજદંડ, કળશની ચંદન, પુષ્પ પૂજાનો
દેવદ્રવ્યમાં ૧૫. ધ્વજદંડ, કળશની આરતી, પોંખણાનો
દેવદ્રવ્યમાં ૧૬. પાંચ કલ્યાણના વરઘોડાના તમામ લાભ
દેવદ્રવ્યમાં ૧૭. જિનમંદિર પર ધજા ચડાવવાનો, કળશ
દેવદ્રવ્યમાં સ્થાપનાનો
ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૨૭