________________ 2. શ્રી માણિભદ્રજીની મૂર્તિ ભરાવવાની, પ્રતિષ્ઠાની અને તેમની સામે મૂકેલા ભંડારની આવક (શ્રી માણિભદ્રજી તપાગચ્છના અધિષ્ઠાયક છે અને ઉપાશ્રયમાં જ એમનું સ્થાન હોવું જોઈએ.) સાધારણમાં 3. જિનમંદિરની બહાર સ્વદ્રવ્ય કે સાધારણ દ્રવ્યથી પ્રાપ્ત નિર્મિત સ્થાન-દેવકુલિકામાં અન્ય કોઈ પણ સમકિતી દેવ-દેવીની પ્રતિમા નિર્માણ કરવાની પ્રતિષ્ઠા કરવાની અને તેની સામે રાખેલા ભંડારની આવક સાધારણમાં 4. શાસનદેવને ખેસ અને દેવીને ચૂંદડી ઓઢાડવાનો સાધારણમાં નકરો કે ચડાવો. - જ્યાં આ નકરો/બોલી દેવદ્રવ્યમાં લેવાનો રિવાજ ચાલુ હોય ત્યાં એ મુજબ ચલાવવો. - દેવ-દેવી સંબંધી સાધારણની સંપૂર્ણ. આવક શ્રાવક-શ્રાવિકાઓને પ્રભાવનારૂપે અથવા સાધર્મિક વાત્સલ્ય-ભોજનમાં ઉપયોગ ન કરવો. અનુકંપાજીવદયામાં પણ એનો ઉપયોગ ન કરી શકાય. શાસન-શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને દેવ-દેવીઓનાં સ્વતંત્ર સ્થાન કરવા યોગ્ય નથી. આનાથી વીતરાગ પરમાત્માની લઘુતા થાય છે અને ભૌતિક કામનાઓ પુષ્ટ થાય છે. 28. અંજન શલાકા-પ્રતિષ્ઠાના ચડાવાઓ ચડાવા ક્યા ખાતામાં ? 1. કુંભ સ્થાપના, અખંડ દીપક સ્થાપના, જવારારોપણ, માણેકસ્તંભ સ્થાપના દેવદ્રવ્યમાં ક્ષેત્રપાલ પૂજન, નંદ્યાવર્ત પૂજન, દશદિપાલ પૂજન, નવગ્રહ પાટલા પૂજન, અષ્ટમંગલ પાટલા દેવદ્રવ્યમાં પૂજન, સોળ (13) વિદ્યાદેવી પૂજન 3. છપ્પન (પ) દિકુમારી, ચોસઠ ઈન્દ્રો, ભગવાનના માતા-પિતા, ઈન્દ્ર-ઈન્દ્રાણી, મંત્રીશ્વર, દેવદ્રવ્યમાં 26 ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો?