________________
- પૌષધશાળામાં લઘુનીતિ-ગુરુનીતિ માટે બાથરૂમ સંડાસના બદલે માત્રાની કુંડી/વાડાની વ્યવસ્થા કરી પરિણામોની સુરક્ષામાં સહાયક બનવું.
- કોઈ પણ સંસ્થાના સંચાલન-વહીવટનું કોઈ પદ સાધુને ન આપવું. સામેથી લેવાનું કહે તો પણ વિવેકપૂર્ણ વિરોધ કરવો.
- સાધુ દ્વારા કરાતા કોઈ પણ પ્રકારના દોરા, ધાગા, મંત્ર-તંત્ર ચમત્કાર, દેવગુરુ-અધિષ્ઠાયકોની મૂર્તિઓ-યંત્રો-માદળિયાં, શંખો વગેરે સાધનોના આદાન-પ્રદાન અને હોમ હવન વગેરે મિથ્યાત્વ વધારનારી વિધિ-પ્રવૃત્તિમાં પડવું નહિ – ભાગ પણ લેવો નહિ.
20.