________________
ધર્મશાસ્ત્રના આધારે દેવદ્રવ્યાદિની વૃદ્ધિ-વ્યવસ્થા માટે વિશેષ અધિકારી છે. (ધર્મસંગ્રહ) जिण पवयण-वुड्ढिकरं, पभावगं णाण-दंसण-गुणाणं । વૃદ્ધતો નિr-તત્રં, તિત્યારd અદઃ નીવો મારા નિ-પવન-વૃદ્ધ, માવ ળા-વંસUT-Ti | रक्खंतो जिण-दव्वं, परित्त संसारिओ होइ ।।१४४।।
શ્રિાદ્ધવિના) જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શનાદિ ગુણોની પ્રભાવના કરનાર આત્માઓ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાથી તીર્થકરપણાને પામે છે. જ્યારે દેવદ્રવ્યની રક્ષા કરવાથી અલ્પ સંસારી-નિકટ મોક્ષગામી થાય છે.
ધર્મદ્રવ્યનું ભક્ષણ, ઉપેક્ષા અને વિનાશ કરવાથી દારુણ પરિણામ - શાસ્ત્રના આધારે जिन-पवयण वुड्ढिकरं पभावगं णाणदंसण-गुणाणं । નવવંતા નિવડ્યું, પાંત સંસારિકો દોફ (શ્રા..િમા. ૨૪૨)
જૈનશાસનની વૃદ્ધિ કરનારા, જ્ઞાન-દર્શનાદિ ગુણોની પ્રભાવના કરનારા આત્માઓ પણ જો દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે તો અનંત સંસારી થાય છે. દેવદ્રવ્યના વ્યાજ આદિ દ્વારા વ્યક્તિગત લાભો મેળવે છે તે દુર્ભાગ્ય અને દરિદ્રતાને પ્રાપ્ત કરે છે. તે જ રીતે દેવદ્રવ્યનો નાશ થતો હોય અને શક્તિ હોવા છતાં જે આત્મા ઉપેક્ષા કરે છે તે દુર્લભ બોધી બને છે. जिणवरआणारहियं वद्धारंता वि के वि जिणदव्वं । बुड्डंति भवसमुद्दे मूढा मोहेण अन्नाणी ।। (संबोधप्रकरण गाथा-१०२) જિનેશ્વર ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કાર્યોથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે. તે આત્માઓ મોહથી મૂઢ છે અને અનંત સંસારમાં ડૂબે છે. દ્રવ્ય સપ્તતિકા ગ્રંથની ટીકામાં કહ્યું છે કે, “વર્માતાનાદિ-વ્યાપાર વર્ચ, સદ્-વ્યાપારવિવિધિનૈવ તત્ વૃદ્ધિ કે ' પંદર (૧૫) કર્માદાનના ધંધા છોડીને સદ્યાપાર વગેરેની વિધિથી જ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ.
ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૯૧.