________________
ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા.
શ્રી તીર્થકર મંત્ર-યંત્ર કલ્પ A લગભગ ૮૦૦ વર્ષ પ્રાચિન હસ્તપ્રતમાં નિરીક્ષણ કર્યા બાદ અને
દિગંબર સંપ્રદાયના બહુશ્રુતો સાથે શાસ્ત્રીય ચર્ચા આદિ કર્યા બાદ આ ૨૪ તીર્થકર ભગવંતના મંત્ર-યંત્ર કલ્પ તૈયાર કરાવ્યા છે જે એક અદ્ભુત સીદ્ધિ છે. આ કાર્ય માટે ૪-૪ વર્ષ સખત મહેનત, અનેક બહુશ્રુતોના માર્ગદર્શન મેળવ્યા બાદ પ્રકાશન કર્યું છે. આ યંત્ર કલ્પો સામાન્યથી ભોજપત્ર પર અષ્ટગંધથી આલેખવા માટે હોય છે, છતાં કોઈ સાધક કાયમ માટે તામ્રપત્ર પર કરાવી
શકે છે. Ab તે યંત્ર ઘરમાં પૂજાદિ રૂમમાં રાખી દરરોજ માત્ર પુષ્પ-વાસક્ષેપ
પૂજાથી અપાયેલ ફળ સિદ્ધ થશે. As આ ઉપરાંત લખેલ મંત્ર જાપની સંખ્યા પ્રમાણે કરવો.
વિશેષ ગુરૂ ગમથી જાણી લેવું. 25 જાપ મંત્રમાં ૧૦૮ વાર જાપ કરવા.
શ્રી કષભ દેવ મંત્ર-યંત્ર કલ્પ
ૐ ણમો જિણાણે ચ, ણમો ઓહિ જિસાણં ચ,
ણમો પરમોહિ જિણાણે ચ, S
સમો સવ્વોહિ જિણાણું, ૐ ણમો અસંતોહિ જિણાણે, ૐ વૃષભસ્મ ભગવતે, સિઝઝ
ધમૅ ભગવતો વૃષભ સ્વામિ, ધત્ત વિયરાણી, અરિહંતાણં વિજઝાણે મહા વિજઝા અણમિયદેયિક્કમિયાણી, જમ્મી કેંશવિસ કે અનાહત વિદ્યાર્ય સ્વાહા !
મનં સંસાર સારં...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org