________________
____जपं करोमि । जापे मम एकाग्रचित्तता भवतु । ૨. “નં વિન્ને પલંગામિ સિને સિક્સ” આમ બોલવું
તેથી બધો જાપ સફળ થાય છે. (૨૯) જાપના મૂલ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો (નાવે એન્જર્ધનગ્રૂપન
ગોષ્ટવાન-વંવિત્તિયા:) પછી...યંત્રને આંગળીથી સ્પર્શ કરવો. પછી અસ્રમુદ્રા વડે આસન હલાવવું અસ્ત્રમુદ્રા ®િ બંને હાથની તર્જની મધ્યમા સીધી સામે કરી
અંગુઠો બાકીની આંગળીથી અંદર દબાવવો. (૩૦) અંજલી જોડી.
म आह्वाहनं नैव जानामि, न जानामि विसर्जनम् । पूजाविधिं न जानामि, क्षमस्व परमेश्वर । ॥१॥ आज्ञाहीनं क्रियाहीनं, मन्त्रहीनं च यत्कृतम् ।
તત્સર્વ કૃપયા વેવ ! ક્ષમત્વ પરમેશ્વર ! રા (૩૧) ઉત્થાપન $ આ બે શ્લોક બોલી નવકારથી બે ચત્તા હાથ વડે
ઉત્થાપન કરવું. પછી..કનિષ્ઠા આંગળીથી ક્રમસર ચાર આંગળી
વાળવી. (૩૨) વિસર્જનમંત્ર જ “ હીં નમોડસ્તુ માવત્ .
| પુનરીમનાય સ્થાને સ્કિ” એમ બોલતા વિસર્જનમુદ્રાથી વિસર્જન કરવું (ત્રણવાર)
પૂર્વવતુ....અધિષ્ઠાયકને આશ્રયીને પણ આ મંત્ર બોલવો. (૩૩) મંત્રને અનુસરતું સ્તોત્ર બોલવું.
(નોંધ : ખાલી જગ્યા છે ત્યાં જે પરમાત્મા અથવા યંત્ર (સિદ્ધચક્ર, ઋષીમંડલ) વગેરેના મૂળમંત્રના જાપ કરવાના હોય તેનું નામ બોલવું.)
| ઈતિ શ્રી મંત્ર સાધના વિધિ છે
મન્ત્ર સંસાર સારં.... Jain Education International
૯૫ www.jainelibrary.org
For Personal & Private Use Only