________________
આ યંત્ર બનાવી ઉપરના મંત્રનો ૩ દિવસ સુધી ૧૦૦૮ વાર જાપ કરવો. મંત્ર સિદ્ધ થશે તથા રાજા વશ થાય સર્વ જન વશ થાય. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રીં આદિનાથાય નમઃ મમ સર્વ સિદ્ધ કુરુ કુરુ સ્વાહા //
શ્રી અજીતનાથ મંત્ર-ચંગ કલ્પ
ૐ ણમો ભગવતે અજીતસ્સ સિજઝ ધમૅ ભગવદો વિજઝાણે વિજઝાણું, ૐ ણમો જિણાણે, 3ૐ ણમો પરમોહિજિહાણ, ૐ ણમો સવ્વોહિજિણાણે, ભગવતો અરિહંતો અજિતસ્સ સિજઝ ધર્મો ભગવતે વિજઝર મહા વિજઝર, અજિત અપરાજિત પાણિપાદે મહાબલે અનાહત વિદ્યાયે સ્વાહા // નીચેના યંત્રને તામ્રપત્ર અથવા ચાંદી પર બનાવી ઉપરના મંત્રનો ૧૦૦૮ વાર
- જાપ કરવાથી યંત્ર સિદ્ધ થાય છે. જાપ મંત્ર : ૩ૐ હ્રીં શ્ર અજીતનાથાય નમઃ મમ સર્વ સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા // શ્રી સંભવનાથ મંત્ર-યંત્ર કલ્પા
ૐ ણમો ભગવતો અરહતો સંભવમ્સ અનાહત વિજઝઈ સિજઝ ધર્મો ભગવતો મહાવિજઝાણ મહાવિજઝા સંભવમ્સ સંભવે મહા સંભવે સંભવાણું સ્વાહા ! આ મંત્રનો ૧૦૮ વાર જાપ પૂર્ણીમા અથવા અમાસના દિવસે કરવાથી જાપ સિદ્ધ થાય
છે. પંચામૃતાભિષેક કરવો. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રી સંભવનાથાય નમઃ મમ સર્વ જ્ઞાન પ્રાપ્તિ સંભવ કુરુ કુરુ સ્વાહા // મનં સંસાર સારં....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org