________________
ૐ હું શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા.
મંત્ર સાધના વિધિ (સિદ્ધચક્રજી ૨ષીમંડલ, ભક્તામર, કલિફંડ, હ્રીંકાર, કાર,
જીરાવલા, આદિ માટે) (૧) આ વિધિ નમસ્કાર સ્વાધ્યાયાદિ ગ્રંથના આધારે તૈયાર કરી છે.
ઈર્યા ૦ કરી પદ્માસને બેસવું પછી...શ્રી तीर्थंकरगणधरप्रसादात् मम एस योगः फलतु । એમ બોલવું હાથ જોડી નમસ્કાર મહામંત્ર અને વિસ્સગ્ગહરં ત્રણવાર બોલવું
(વાસક્ષેપ હાથમાં લઈ) (૪) દેવદેવીઓના સહાયક મંત્ર
में नमो अरिहंताणं भगवंताणं भगवईए सुअदेवयाए संतीदेवीए चउण्हं लोगपालाणं नवण्हं गहाणं दसण्हं दिग्पालाणं षोडशविद्यादेव्ये स्तंभनं कुरु कुरु में ऐं अरिहं तदेवाय नमः स्वाहा । (વાસક્ષેપહાથમાં લઈને ત્રણવાર મંત્ર બોલીને ત્રણવાર વાસક્ષેપ
કરવો) (૫) પાંચે અંગ ઉપર હાથ ફેરવી પવિત્ર બનાવવા. (૬) ભૂમિશુદ્ધિ મંત્ર જ ! મૂરસિમૂતધાત્રી સર્વભૂતાદિતે ભૂમિશુદ્ધિ
कुरु कुरु स्वाहा । આ મંત્ર બોલી ત્રણવાર પટ પધરાવવાની જગ્યાએ (દક્ષિણાવર્તથી) અને પોતાની ચારે બાજુ વાસક્ષેપ
કરવો. (મંત્ર એકવાર બોલવો.) (૭) ધેનમુદ્રાથી Us , अमृते अमृतोद्भवे अमृतवाहिनी
अमृतवर्षिणी अमृतं स्त्रावय स्त्रावय સ્વાદ |
મન્ત્ર સંસાર સાર...
૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org