________________
મંત્ર વિધાના આસન ફળ વાંસ - વ્યાધિ
કાળા મૃગ - જ્ઞાન વૃદ્ધિ પત્થર - બિમારી
વ્યાઘ ચર્મ - મોક્ષ લક્ષ્મી ધરતી - દુખાનુભવ
રેશમ - પુષ્ટિદાયક કાષ્ટ - દુર્ભાગ્ય
કંબલ - દુઃખ નાશ તૃણ - યશનાશ
રંગીન કંબલ - સર્વાર્થ સિદ્ધી પર્ણ - ચિત્તવિક્ષેપ
(પીળું ચાલે)
મંત્ર કેટલા ગણશો - ફળ ૮ લાખ - મંત્ર ચૈતન્ય ૧૪ લાખ - આગાહીનું સામર્થ્ય ૧૦ લાખ - સ્વપ્ન સિદ્ધી ૧૮ લાખ - સમસ્યાનું ઉકેલ
મંત્ર પ્રકાર બીજ-મંત્ર : ૧ થી ૯ અક્ષર સુધી મંત્ર : ૧૦ થી ૨૦ અક્ષર સુધી મહા મંત્ર : ૨૧ થી અધિક અક્ષર સુધી
સ્થાન મહત્વ ઘરમાં - ૧ ગણું
દેવાલયમાં - ૧ કરોડ ગણું નદી પટ્ટમાં - ૧ લાખ ગણું પર્વત પર - ૧૦,૦૦૦ ગણું પવિત્ર ઉદ્યાનમાં - ૧૦૦૦ ગણું પ્રભુ સમક્ષ – અનંતુ
જાપ સમયે માળાનું સ્થાના સવારે - નાભિ આગળ હાથ રાખવો બપોરે - હૃદય આગળ હાથ રાખવો સાંજે - મુખ આગળ હાથ રાખવો
મંત્ર ગ્રહણ દિવસ ફળ રવિ - ધનલાભ બુધ - લાભ સૌંદર્ય શનિ - વંશવાની સોમ - શાંતિ ગુરૂ - જ્ઞાન વૃધ્ધિ મંગળ - આયુષ્ય શુક્ર - સૌભાગ્ય
માલા - ફળ ચાંદી પ્યોર - સાત્વિક પ્રયોજન કમળ કાકડી - ધન પ્રાપ્તિ મુંગો – સંસારિક સુખ માટે રૂદ્રાક્ષ (પ્યોર) - મનોકામના પૂર્તિ જિયાપતા - સત્તાન
સ્ફટીક (પ્યોર) - વચનસિદ્ધિ મોતી - વશીકરણ
સુતર - સર્વકાર્ય સિદ્ધિ દાભડાની જડ - પાતક મુક્તિ || ઈતિ શ્રી મંત્ર સાધના કલ્પ છે.
મનં સંસાર સારે..
८८ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org