________________
શક્તિથી તે જ સ્થળની શિલાઓ પર નવકાર કોતરી નાખ્યા. ચ્યવન પછી ફરી વાનર થયો, ત્યારે તે જ નવકાર તેના જાતિસ્મરણનું કારણ બન્યા અને સદ્ગતિ થઈ. 5 ચિત્રકાર ચિત્રાંગદ પુત્રીના મુખે મરણ વખતે જ નવકાર પામી દેવ થયો. પુત્રી મારી દેવ થઈ ફરી દઢશક્તિની પુત્રી કનકમાલા બની ત્યારે વાસવ નામના ખેચરના અપહરણથી ને પુત્રી પ્રેમથી વ્યંતર પિતાદેવ બચાવી રક્ષા કરી અને પ્રત્યેકબુદ્ધ નગગતિ સાથે પરણાવી. 25 આયંબિલ તપના પ્રતાપે તપતપતો દ્વૈપાયન દેવ દ્વારિકાનો નાશ ૧૨
વરસો સુધી ન કરી શક્યો પણ એક દિવસ સૌને તપ વગરના પ્રમાદમાં પડેલા જાણી તક ઝડપી નગરી બાળી નાખી. 25 નિઃસ્પૃહી તપસ્વી મષિ મુનિના કક્કાવારી પદાર્થોના અભિગ્રહો
દેવતાઈ ચમત્કાર રૂપે એક પછી એક પૂર્ણ થયા અને જે જે ઈચ્છયું તેની જ ગોચરી મળતાં અનેક દિવસોના ઉપવાસનું પારણું થયું. 25 વર્ધમાન તપની ચાલુ છેલ્લી સોમી (૧૦૦ મી) ઓળી દરમ્યાન જ
પૂ.આ. વર્ધમાનસૂરીશ્વરજી મ.સા. કાળધર્મ પામ્યા ને શુભ ધ્યાનથી શંખેશ્વરજીના અધિષ્ઠાયક દેવ બન્યા છે, જેઓનો પ્રગટ પ્રભાવ અનેકોને
થયો ને થાય છે. અધિષ્ઠાયક દેવ જાગૃત છે, તેવી લોકોકિત પ્રચલિત છે. 45 વીર પ્રભુની ૧૯મી પાટે થયેલ માનદેવસૂરિજીની આચાર્ય પદવી વખતે તેમની નિઃસ્પૃહતાને કારણે લક્ષ્મી-સરસ્વતી બંને પ્રગટ થયાં, ગુરુને ચારિત્રમાં પતનનું કારણ લાગતાં જ તેઓએ સ્વેચ્છાએ આજીવન વિગઈઓનો ત્યાગ કરી દીધો. વિવિધ તપ કરતાં નાડોલ ગામે પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા પ્રગટ સેવા કરવા લાગી, દેવી
સાધનાથી ચમત્કારો થયા, લઘુશાંતિ રચાણી. 25 આહાર-સંજ્ઞાને વશ પડેલ આચાર્ય છતાંય મરણ પામીને મંગુસૂરિજી
તે નગરની ખાઈની બાજુના મંદિરમાં વ્યંતર યક્ષ થયા, ને તેમને
જીભ કાઢતાં તેમના શિષ્યોએ જોયા. 75 પૂ.સ્થૂલભદ્રસૂરિજીનાં બહેન સાધ્વી યક્ષાએ સંઘ સહિત કાયોત્સર્ગ
કર્યો ને શાસનદેવીએ પ્રગટ થઈ તેમની ઈચ્છા પ્રમાણે સીમંધરસ્વામીનાં મન્ત્ર સંસાર સાર...
૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org