________________
::
કુન્દાવદાત-ચલ-ચામર-ચાર-શોભ, વિભાજતે તવ વપુઃ કલૌત-કાન્તમ્; ઉધચ્છશાંક-શુચિ-નિર્ઝર-વારિ-ધાર મુચ્ચુસ્તયં સુરગિરે-રિવ શાતકૌમ્ભમ્ II3oll અર્થ : મોગરાના પુષ્પ જેવું ઉજ્જવળ, ઉછળતાં ચામરની શોભાવાળું, સુવર્ણ જેવું મનોહર તમારું શરીર; ઉગતા ચંદ્ર જેવા સ્વચ્છ ઝરણાના પાણીની ધારાવાળા સુવર્ણમય મેરૂ પર્વતના ઉંચા શિખરની જેમ શોભે છે.
ૠદ્ધિ : ૐ હ્રીં અહં ણમો ઘોરગુણાણ મંત્ર : ૐ હ્રી શ્રી પાર્શ્વનાથાય હી ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય અટ્ટે મદ્રે
jet
新
ક્ષુદ્રવિઘટ્ટે ક્ષુદ્રાન્ સ્તંભય સ્તંભય રક્ષાં કુરૂ, કુરૂ સ્વાહા । વિધિ : ત્રીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તેમજ મંત્ર પાસે રાખવાથી પ્રવાસમાં દ્વિપદ કે ચતુષ્પદ હિંસક પ્રાણીઓનો ભય ઉપસ્થિત થતો નથી. વળી આ યંત્રનું નિરંતર પૂજન કરવાથી સર્વ ભયો દૂર થાય છે.
હેતુ : પ્રવાસ સમયનાં ભય દૂર થાય.
છત્ર-શ્રયં તવ વિભાતિ શશાંક-કાન્ત
મુચ્ચઃ સ્થિતં સ્થગિત-ભાનુ-કર-પ્રતાપમ્ । મુક્તાફલ-પ્રકર-જાલ-વિવૃદ્ધ-શોભં, પ્રખ્યાપયત્રિજગતઃ પરમેશ્વરત્વમ્ ॥૩૧॥
અર્થ : મોતીઓની સમૂહરચના વડે જેની શોભા વિશેષ વૃદ્ધિ પામી છે, વળી જે ચંદ્ર સમાન મનોહર છે અને જેણે સૂર્યનાં કિરણોનો પ્રતાપ સ્થગિત કર્યો છે એવાં, ત્રણ જગતના સ્વામીપણાંને સાક્ષાત્ કરતા એવાં ઉંચે રહેલા તમારાં ત્રણ છત્રો શોભે છે.
ૠદ્ધિ : ૐ હ્રીં અ
ણમો ઘોરગુણ પરક્કમાણું |
૧૨૬
Jain Education International
For Personal & Private Use Only
મન્ત્ર સંસાર સાર....
www.jainelibrary.org