________________
મંત્રઃ ૐ ઉવસગ્ગહરં પાસ, પાસે વંદામિ કમ્મઘણ મુક્ક, વિસહર વિસણિણાસ મંગલ કલ્યાણ આવાસ ૐ હાં હી હું શ્રી કલીં હૂં કૌં ૐ હ્રીં નમઃ સ્વાહા. વિધિ : એકત્રીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી રાજ્ય તરફથી સન્માન મળે છે. ચર્મરોગ મટાડવા માટે આ
આરાધના ઉપયોગી છે. હેતુ : ચામડીના રોગ દૂર થાય.
ઉન્નિદ્ર-હેમ-નવ-પંકજ-પુંજ-કાન્તિ, પર્યુલ્લસન્નખ-મયૂખ-શિખાભિરામ પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! પત્ત, પઘાનિ તત્ર વિબુધાઃ પરિકલ્પયક્તિ ll૩રા
અર્થ : હે જિનેશ્વર ! વિકસ્વર સુવર્ણના નવીન કમળોના સમૂહની કાંતિ વડે ચમકતા નખોના કિરણોની શ્રેણી વડે વિભૂષિત એવાં તમારાં બન્ને પગ જયાં પદાર્પણ કરે છે ત્યાં દેવતાઓ કમળો રચે છે. અદ્ધિઃ ૐ હૂ અર્પણમો વિપ્રોસહિપત્તાણી મંત્ર : ૐ હ્રીં શ્રી કલિકુંડ દંડસ્વામિન્ આગચ્છ-આગચ્છ આત્મમં રાખ્યું
આકર્ષય આત્મમંત્રાનું રક્ષ રક્ષ પરમંત્રાનું છિન્દ છિન્દ મમ સમીહિત કુરુ કુરુ સ્વાહા વિધિ : બત્રીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી સુવર્ણ વગેરે ધાતુના વ્યાપારમાં લક્ષ્મીનો લાભ થાય છે, રાજ સન્માન મળે છે અને પાંચ જણ વચ્ચે પોતાનું બોલેલું વાકય પ્રમાણભૂત થાય છે. હેતુ : ધન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય. એ મન્ત્ર સંસાર સાર...
૧૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org