________________
विस्थपोडा यदि म गणेयोप
પર બધા તેના
અર્થ : પ્રાપ્ત થયેલાં વિવિધ પ્રકારનાં સ્થાનને કારણે ઉત્પન્ન થયેલ ગર્વયુક્ત દોષો વડે સ્વપ્નમાં પણ તમે (શુદ્ધ
સ્વરૂપમાં) જોવાયેલાં નથી એવા હે મુનીઓનાં સ્વામિ ! અન્યત્ર સ્થાન ન મળવાથી અશેષ ગુણોવાળા એવા તમારા આશ્રય માટે શું આશ્ચર્ય છે? બદદ્ધિઃ ૩ૐ હું અહં ણમો તત્તતવાણી
મંત્ર : ૐ નમો ચક્રેશ્વરી દેવી ચક્રધારિણી ચક્રણાનુકૂલ સાધય-સાધય શત્રુનું ઉમૂલય-ઉમૂલય સ્વાહા ! વિધિ : સત્તાવીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી શત્રુ તરફનો ભય નષ્ટ થાય. શ્યામ રંગની માળા ફેરવવાનો તથા કાળા મરીનો હોમ કરવાની વિધિ છે. હેતુ : શત્રુનો ભય દૂર થાય.
| ઉચ્ચ-રશોકતરૂ સંશ્રિત-મુન્મયૂખમાભાતિ રૂપ-મમલ ભવતો-નિતાન્તમ્ ।
સ્પષ્ટોલ્લસત્કિરણ-મસ્ત-તમોવિતાન, બિલ્બ રવે-રિવ પયોધર-પાર્થવર્તિ ll૨૮ll
અર્થ : ઉંચા અશોકવૃક્ષને આશ્રય કરીને રહેલું ઊર્ધ્વગામી કિરણોવાળું આપનું રૂ૫, વાદળાંઓની સમીપ રહેલા, સ્પષ્ટપણે દેદીપ્યમાન કિરણોવાળા અને અંધકારના સમૂહનો નાશ કરનારા એવાં સૂર્યના બિમ્બ જેવું અત્યંત શોભે છે. હદ્ધિઃ ૐ હું અહં ણમો મહાતવાણી મંત્ર : ૐ નમો ભગવતે જય વિજય જંભય-જંભય મોહય મોહય સર્વસિદ્ધિસંપત્તિસૌનું કુરુ કુરુ સ્વાહા.
મન્ત્ર સંસાર સારં...
૧ ૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org