________________
મંત્ર : ૩ૐ નમ હૂ હૂ હૂ હીં હૂઃ અસિઆઉભા ઝૌ ઝૌ સ્વાહા.. વિધિ : પચ્ચીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી અગ્નિનો ભય રહેતો નથી. અગ્નિનું દિવ્ય કરવાનો પ્રસંગ આવે તો અગ્નિ ઠંડો થઈ જાય છે. હેતુ : ઉષ્ણ પદાર્થ શીતલ થઈ જાય.
તુલ્યું-નમ-સ્ત્રિભુવનાર્તિ-હરાય નાથ !, આ તુલ્યું નમઃ ક્ષિતિ-તલા-મલ-ભૂષણાય !
| તુલ્યું નમ-સ્ત્રિજગતઃ પરમેશ્વરાય,
તુલ્યું નમો જિન ! ભવોદધિ-શોષણાય llll અર્થ : ત્રણ ભુવનની પીડાને હરનાર હે નાથ ! તમને નમસ્કાર હો, પૃથ્વી તલનાં નિર્મળ આભૂષણ સમાન હે પ્રભો ! તમને નમસ્કાર હો, ત્રણ જગતનાં પરમેશ્વર તમને નમસ્કાર હો તથા સંસાર રૂપી સમુદ્રનું શોષણ કરનાર હે જિનેશ્વર ! તમને નમસ્કાર હો. સદ્ધિ : ૐ હું અહં ણમો દિત્તતવાણું મંત્ર : ૐ નમો ભગવતિ ૩ૐ હ્રીં શ્રીં કલીં હું હું પરજન શાંતિ વ્યવહાર જયં કુરુ કુરુ સ્વાહા !
વિધિ : છવ્વીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી આધાશીશી મટે છે અને તેનાથી અભિમંત્રિત કરેલા તેલનું માલિશ કરવાથી તથા અભિમંત્રિત જલ પીવડાવવાથી સ્ત્રીને પ્રસૂતિ આરામથી થાય છે.
હેતુ : પ્રાણાન્ત કષ્ટ દૂર થઈ જાય. કો વિસ્મયોડશ ! યદિ નામ ગુણે-રશે,
સંશ્રિતો નિરવકાશયા મુનીશ ! દોર્ષ-રુપાત્ત વિવિધાશ્રય-જાત-ગર્વે:,
સ્વપ્નાન્તરેડપિ ન કદાચિદપીક્ષિતોડસિ રoll મન્ત્ર સંસાર સાર...
૧૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org