________________
नित्योदय इलिनमोहमहासकार
અર્થ : હંમેશા ઉગતું, મોહરૂપી મહા અંધકારને દૂર કરતું, રાહુના મુખ અને વાદળાંઓ વડે ન પ્રસાતું, અનલ્પ કાંતિવાળું, જગતને પ્રકાશિત કરનારું એવું તમારું મુખારવિંદ અલૌકિક ચંદ્રના બિમ્બ સમાન શોભે છે. અદ્ધિ : હું અહં ણમો વિવૂિઈઢિપત્તાણું મા મંત્ર : ૐ નમો ભગવતે જયે-વિજયે મોહ્ય મોહ્ય સ્તન્મય સ્તન્મય સ્વાહા !
વિધિ : અઢારમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી બુદ્ધિનો વિભ્રમ થતો નથી. ધર્મમાં મતિ સ્થિર થાય છે તથા ઘરમાં માંગલિક ઉત્સવ થતાં રહે છે. માર્ગે જતાં આંધી, દુષ્ટવાયુ કે ઘોર અંધકારનો ભય થતો નથી. લાલ માળા વડે ઋદ્ધિ તથા મંત્રનો ૭ દિવસ સુધી પ્રતિદિન ૧૦૦૦
જપ કરવો, યંત્ર પાસે રાખવો, ધૂપ દશાંગ કરવો. તે પછી ૧૦૮ મંત્ર જપ કરવાથી શત્રુસેનાનુ સ્તંભન થાય છે. હેતુ : ધર્મમાં સ્થિરતા પ્રાપ્ત થાય. વાવાઝોડાનાં ભય ટળે.
કિં શર્વરીષ શશિનાહિશ્ન વિવસ્વતા વા ? ચુખભુપેન્દુ-દલિતેષ-તમસુ નાથ !!
નિષ્પન્ન-શાલિ-વન-શાલિનિ જીવલોકે, કાર્ય કિજલ-ધરે-જેલભાર-નઃ ? ll૧૯ll
અર્થ : જેમ પાકેલી શાળનાં વન વડે શોભતાં જગતમાં, પાણીના ભારથી નમેલાં મેઘો નિરર્થક છે તેમ છે
સ્વામિન્ ! જ્યાં તમારા મુખચંદ્ર વડે (અજ્ઞાનરૂપી) અંધકારનો નાશ થાય છે, ત્યાં રાત્રિમાં ચંદ્ર અને દિવસે સૂર્યનું શું કામ છે? હદ્ધિઃ ૐ હૂ અહં ણમો વિજ્જાહરાણી
મનં સંસાર સારં...
૧૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org