________________
નાસ્ત કદાચિ-દુપયાસિ ન રાહુગમ્યઃ, સ્પષ્ટી-કરોષિ સહસા યુગપજગત્તિ | મી
નાક્લોધરોદર-નિરૂદ્ધ-મહાપ્રભાવઃ,
સૂર્યાતિશાયિ-મહિમાસિ મુનીન્દ્ર ! લોકે ll૧oll અર્થ : હે મુનીંદ્ર ! તમે સૂર્યથી પણ અધિક મહિમાવાળા છો, કારણ કે કયારે પણ તમારો અસ્ત થતો નથી, રાહુ તમને ગ્રસી શકતો નથી. ત્રણેય જગતને તેના સ્વરૂપમાં એક સાથે પ્રકટ કરી શકો છો, તેમ જ વાદળાંઓનાં સમૂહ વડે તમારો પ્રભાવ ઢાંકી શકાતો નથી; માટે સમગ્ર લોકમાં આપ સૂર્યથી અધિક મહિમાવાળા છો. સદ્ધિ : ૐ હું અહં ણમો અઠંગનિમિત્તકુમલાણું મંત્ર : ૐ નમો નમિઉણ અટ્ટ મ ક્ષુદ્રવિઘટ્ટ ક્ષુદ્રપીડાં જઠરપીડ ભંજયભંજય સર્વપીડા સર્વરોગનિવારણું કુરુ કુરુ સ્વાહા.
વિધિ : સત્તરમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી પેટની પીડા મટે સવારમાં શુદ્ધ વસ્ત્ર પહેરી ઘીનો દીવો કરી, ઘડાની
સ્થાપના કરવી. પછી ઉત્તર દિશા તરફ |कु स्वाहा મુખ રાખીને પીળી માળા લઈને ઋદ્ધિ
તથા મંત્રનો જાપ કરવો. રોજ ઋદ્ધિ મંત્ર વડે ગૂગળની ગોળી મંત્રીને તેનો ૧૦૮
વાર હોમ કરવો તથા મીઠાંનાં કકડા સાત મંત્રીને ઘડામાં નાખવા, તો જઠરરોગ, જલોદર, કઠોદર, ગુલ્મ, શૂળ તથા પેટના રોગો દૂર થાય. હેતુ : પેટનાં બધાં રોગો દૂર થાય.
નિત્યોદય દલિત-મોહ-મહાત્વકાર, ગમ્ય ન રાહુ-વદનસ્ય ન વારિદાનામ્ | વિભાજતે તવ મુખાર્જ-મનલ્પકાન્તિ, વિધોતયજ્જગદ-પૂર્વ શશાંક-બિંબમ્ II૧૮
એ
મને
મન્ત્ર સંસાર સાર..
૧ ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org