SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મહિનામાં એક બે મહિને આખુ દેરાસર શુદ્ધ ઔષધીથી સ્વચ્છ થાય તો મંદિરના પવિત્રતા સચવાય - કચરો વગેરે વધારાની કોઈ વસ્તુ પડી હોય તે નીકળી જાય જેથી દેરાસર સ્વચ્છ રહે. દેરાસરજીના કોઈપણ કામ માટે સ્ટેલેસસ્ટીલ કે એલ્યુમીનીયમ કે પ્લાસ્ટીકની કોઈપણ વસ્તુનો ઉપયોગ ન થાય તે માટે ખાસ કાળજી લેવી. અક્ષત-ફલ-નૈવેદ્યની વ્યવસ્થા સમયસર વિધિ મુજબ કરવી. નવણજલ-નિર્માલ્ય ફૂલની વ્યવસ્થા કરવી. આંગીના ઉતારાની વ્યવસ્થા કરવી. જિનાલયમાં કેટલા ભગવાન છે કેટલા સિદ્ધચક્ર છે. કેટલી અષ્ટ મંગલની પાટલી છે, તેની ગણતરી કરવી. એક ભાગ્યશાળી રોજ ગણી લે. તેવી વ્યવસ્થા કરવી. - 62 - - Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy