________________
તો એ કમિટિને જણાવે. તે કમિટિને થોડી સત્તા પણ આપવી. જેથી જરૂરી કામ કરી શકે. નિર્માલ્ય - ફૂલની શું વ્યવસ્થા છે તે જાણવા. વિધિ મુજબ જયણા સચવાય તેમ કરવું જોઈએ. દેરાસરજીમાં ફળ-નૈવેદ્ય તથા ચોખા માટે યોગ્ય વ્યવસ્થા - ખાલી ડબા કે કુંડી કે પીપ રાખવા જેથી લોકો સાથીઓ કર્યા પછી તેમાં નાખે. ભંડાર - સિંહાસન (ત્રિગડુ) વગેરે જે સામગ્રી છે તે દરરોજ સાફ થાય તો કાળાશ ન આવે તેમ જ મહિનામાં એક વખત વ્યવસ્થિત સાફ થાય તો કાળા પડે નહિ. મૂળનાયક વગેરે પ્રતિમાજીને ૮ દિવસે દહીં વગેરેથી સાફ કરવામાં આવે તો પ્રતિમાજી સ્વચ્છ રહે.
જ 61 7
Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org