________________
બરાબર આવે. સાફ ન કરે તો મેલ-ધુળ ચોંટતી જાય અને પ્રકાશ બરાબર ન આવે. દેરાસરજીમાં દરેક જગ્યાએ કારીગરીનું કામ હોય છે(કોતરણી) તે માટે ધૂળ ભરાઈ જવાનો સંભવ છે. તે માટે એક માણસ ખાસ એવો રાખવો જોઈએ કે દરેક થાંભલા તેમજ દરેક જગ્યા કપડાથી બરાબર સાફ કરે. આ કામ દરરોજ થાય તે સારૂ નહિતર ૨-૩દિવસે થવું જોઈએ. આરસના પગથિયા ઉપર જવા માટે તેમજ નીચે જવા માટે છે. તે પગથિયામાં શરૂઆત નાનું પગથિયું તથા છેલ્લે પગથિયા ઉપર લાલ પટ્ટો મારવો જરૂરી છે. જેથી અંધારામાં સવારના પગથિયું ચુકી જવાય નહિ. ભૂલથી પડી જવાનો ભય રહે છે.
- 58 -
Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org