________________
દેરાસરજીમાં દરેક જગ્યાએ વ્યવસ્થિત સવાર - સાંજ કાજો લેવો જરૂરી છે. જે સ્વચ્છ રહે તો કીડી-મંકોડા કે ઉંદર થાય નહિ. દેરાસરજીમાં દરેક વસ્તુ - યોગ્ય જગ્યાએ મુકાય તેની સૂચના તેમજ માણસ દ્વારા ચેકીંગ જરૂરી છે. દેરાસરજીમાં ઉપરના ભાગમાં જ્યાં ઘુમ્મટ વગેરેની રચના છે ત્યાં નિસરણી દ્વારા સાફ થવું જોઈએ નહિતર બાવા થઈ જવાની શક્યતા છે. ઉપરનું દરેક કામ બરાબર થાય છે કે નહિ તે મો ટ્રસ્ટીએ અગર ઓફિસના યોગ્ય માણસ
દ્વારા ચેકીંગ થવું જોઈએ. • કાયમી પૂજારી હોવા જોઈએ નહિ. ૪-૫ વર્ષ થાય પૂજારી બદલી દેવા.
જ 59 ,
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org