________________
જે પ્રતિમાજીને ઓપ કરેલ છે તે પ્રતિમાજીને શરૂઆતમાં ૨ - પ જણાએ પૂજા કર્યા પછી અંગલુંછણા ઢાંકી દેવા જેથી દરેક પૂજા કરે અને ઓપને નુકશાન થાય. દેરાસરજીમાં ધીના દીપકનો ઉપયોગ થાય છે તેનાથી દેરાસરજીમાં કાળાશ થવાની શક્યતા છે. તે માટે ગભારામાં ખાસ ૮-૧૫ દિવસે કપડાથી સાફ કરવાથી જરૂર રહે. જેથી મેશ - કાળાશ પામે નહિ. દેરાસરજીમાં દીપક માટે કાચની હાંડીઓ હોય છે. તે હાંડીઓ બને તો દરરોજ સાફ થવી જોઈએ. જેથી સ્વચ્છ હાંડી હોય તો પ્રકાશ બરાબર આવે. ગભારામાં બોકસ - કાચના મુક્યા છે. જેથી પ્રકાશ વધારે આવે. તે કાચ દરરોજ સાફ થવા જોઈએ. જેથી પ્રકાશ
- 57 - Jain Education Internationaor Personal & Private Use Onlywww.jainelibrary.org