SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ આંગી કરનાર પણ મુખકોશ બાંધીને જ કરે. આંગી કરનાર પણ ખોળીયા - મુગટ વગેરે થાળામાં જે બાજોઠ પાટલા પર મૂકીને જ કરે. આંગીના વરખના કાગળો જ્યાં ત્યાં ઉડે એ ન ચાલે. એકખોખું બોક્ષ આપવું જેમાં ભરતા રહે. આંગીનો ઉતારો તડકે મૂકી તરત સૂકવવો જોઈએ નહિતર નિગોદ ફંગસ થાય વિરાધના થાય. કંથુઆ થઈ જાય. સૂકાયા બાદ થોડા થોડા મહિનાઓ બાદ ગળાવી ચાંદી - સોનું જુદુ કરાવી દેવદ્રવ્ય ખાતે જમા કરાવવું જોઈએ. આનો પાકો પ્રબંધ ગોઠવવો. • દેરાસરની કોતરણી પૂતળીઓ વગેરેમાં ઘણી ધૂળ જામી જાય છે. તે રોજ અગર અઠવાડિયે અઠવાડિયે સાફ સફાઈ કરાવવી. . કોતરણીમાંથી ધૂળ કાઢવા ચામડાની મશક બનાવી તેનાથી પવન નાખી શકાય. એવી મશકો – 51 જ Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy