________________
આબુ - રાણકપુરમાં છે. (વેક્યુમક્લીનરના
પાપથી બચવા) • થાળી - વાટકી એક સ્પેશ્યલ ડીઝાઈનની
બનાવવી. અહીં આવી જ હોય તેમ સૌને લાગે. બાકીની જુની થાળી વાટકીઓ વેચીને આ નવી વસાવી શકાય. પુષ્પો મૂકવાની ચંગેરી (છાબ) વગેરે આકર્ષક જોયા કરીએ તેવી બનાવવી. આરતી - મંગળદીવો વગેરે પણ મોટા અને આકર્ષક આકારના નવા બનાવવા. અંગલુછણા નાના ભગવાન માટે નાનાને મોટા ભગવાન માટે મોટા જોઈએ. અંગલુંછણા થાળીમાં મુકાવા જોઈએ. પબાસણ પર પડેલાં રાખવા નહીં. અંગલુછણા ધોવાની વ્યવસ્થા વ્યવસ્થિત હોવી જોઈએ.
– 52 -
Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org