SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવી. એ સૂકે ત્યાં કોઈની માથા ન અડવા જોઈએ. ખભે ન નખાય. બારણે ન ટીંગાળાય, થાળીમાં જ રાખવી જોઈએ. દેરાસરમાં સસ્તી વસ્તુઓ લાવી - રાખવાની ભૂલ ન કરવી. ઊંચામાં ઊંચી સામગ્રી જ લાવવી. પ્રત્યેક પૂજા સ્વદ્રવ્યથી જ કરવી - એમ કહેવું પણ ઉચિત નથી લાગતું. બહારગામવાળા માટે સુવિધા રાખો. તમારે તો તમારો દીવો પણ પોતાની માચીસ પેટીથી પ્રગટાવવો જોઈએ. સાધારણમાં લખાવ્યા છે તો વાપરીએ તેમ ન રાખવું. બીજા વાપરે તેનો લાભ મળી ગયો છે. તમારે તો સ્વદ્રવ્ય જ વાપરવું જોઈએ. પ્રભુજીના નિર્માલ્ય ઊતારવાથી લઈ પ્રક્ષાલની કાળજી લેવાવી જોઈએ. • વાસક્ષેપ પૂજા કરનાર વિવેક રાખે. સાધુની પુજા Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy