SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કરે ત્યારે ય વિવેક ન રાખે તો પ્રભુની પૂજામાં ક્યાંથી એમનામાં વિવેક હોય ? જ્યાં ત્યાં વાસક્ષેપ ન કરાય. નવ અંગે નાની ચપટીમાં લઈ વાસક્ષેપ કરાય. આંગી વિરૂપ ન બનવી જોઈએ. મોરપીંછી કોમળ, ભરચક જોઈએ. વાસક્ષેપ બરાબર સાફ થવો જોઈએ. બધા જુના પુષ્પો આદિ કાળજીથી લેવાવાં જોઈએ. સૂક્ષ્મ જીવો તેમાં હોવાનો સંભવ હોય તેથી સીધું કેશપોતું ન કરાય. આ જયણા કર્યા બાદ જ કરવું. વાળાકુંચી વાપરવી ફરજિયાત નથી. વિધિ - જયણાપૂર્વક જુનું કેસર કાઢવા પાણીમાં બોળી પોચી કરેલ વાળાકુંચી જ વાપરવી જોઈએ. પોતાના દાંતમાંથી અન્નકણ જે કાળજીથી કઢાય તેવી કાળજી જોઈએ. જ 33 - Jain Education Internationaor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy