________________
જ કરે. ભાઈઓના કામ ભાઈઓ જ કરે. ભેગાં થઈને આવા કામો ન કરવા. વાસણો નવાં ચકચકિત જોઈએ. સારા તિજોરીમાં રહે તે નબળા વપરાય ને તિજોરીમાં પડેલા જૂના થાય પછી નીકળે એવું ન ચાલે. દરેક જિનાલયના મૂળનાયકને સુંદર પરિકર હોવો જોઈએ. પરિકરથી શ્રીસંઘની ઉન્નતિ થાય છે.
દરેક જિનાલયમાં ભમતિમાં સમોસરણની કલ્પના માટે મંગલમૂર્તિ અવશ્ય હોવી જોઈએ. દેરાસરમાં પ્રભુના ચક્ષુતિલક સુંદર હોવા જોઈએ. નયનરમ્ય હોવા જોઈએ. પ્રભુજી પર છત્ર ત્રયી હોવી જોઈએ.
પ્લાસ્ટીક, સ્ટીલ, એલ્યુ.ની એક પણ સામગ્રી જિનાલયોમાં ન હોવી જોઈએ.
૭ અંગલુંછાણા સૂકવવા પ્લાસ્ટીકની ડોરી ન
31
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org