________________
જિનાલય ખોલવા - મંગળ કરવાનો સમય, કાજો લેવાવો, પરઠવાવો, દીવાઓ કરાવવા, સુયોગ્ય સ્થાને ગોઠવવા, પ્રક્ષાલાદિની સુયોગ્ય વ્યવસ્થાઓ ગોઠવતી આ આગેવાનોનું કર્તવ્ય છે.
♦ દેરાસરનું બધુ કામ દીવાના પ્રકાશમાં થાય તો સારૂં. લાઈટના નહીં. દીવા-પ્રકાશ પુરતા હોવા જોઈએ. સુયોગ્ય સ્થાને મુકાવા જોઈએ. એક પણ દીવો ખુલ્લો ન હોવો જોઈએ. ♦ જિનાલય ખુલે કે કાજો કાઢનાર પુણ્યાત્મા હોવા જોઈએ. આરાધકો પુરતી સંખ્યામાં ન હોય તો સ્ટાફ લે તો કાળજી - ધ્યાન રાખનાર શ્રાવકો જોઈએ.
– કાજો ઉંઘો ન લેવાય, દ્વાર તરફ જ લઈ જવાય, સાવરણી સુંવાળી જ હોવી જોઈએ.
કાજો બહેનો લઈ શકે, બહેનોનાં કામ બહેનો
30
Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org