SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ • જો જિનાલયને પ્રાચીન પ્રતિમાજી વગેરે મળે તો સહર્ષ સ્વીકારી લેવા. પરિવાર વધારવું નથી તેમ બોલવાથી પ્રભુજીની અશાતના થાય. દિગંબર - અજેન આદિ પ્રતિમાજી હોય તો લેપ આદિ કરાવવી શ્વેતાંબર મૂર્તિપૂજકપ્રણાલીકા અનુસાર પ્રભુ બનાવી લેવા જોઈએ. પ્રતિષ્ઠિત પ્રભુ હાલવા ન જોઈએ. નાના ભગવાનને ટેકા - લોઢીયા તાત્કાલિક મુકાવા જ જોઈએ. નહિતર હાલવાથી પ્રભુ પ્રતિષ્ઠા નકામી જાય. નેણ-ચક્ષુ નીકળી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. સ્થિર થાય ત્યાં સુધી કાળજી પુરી રાખવી જોઈએ. ભક્તિ માટેની સુવિધા આયોજન ટ્રસ્ટીઓએ ગોઠવવા જોઈએ અને આરાધકોએ તે મુજબ સહકાર આપવો. Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy