SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શક - પૂજકની ત્રીજા પ્રકારની જવાબદારી હોય છે. ત્રણ વિભાગ પોત પોતાની જવાબદારી સમજે અને નિભાવે તો ત્રણ વિભાગને ભવ તરવાનું સુલભ બને. દેરાસરના બાંધકામનાં કામો આયોજનબદ્ધ થવાં જોઈએ. પ્રતિષ્ઠા સુધી ઝડપભેર થાય છે અને પ્રતિષ્ઠા બાદ ધીમી ગતિએ થાય છે. એ યોગ્ય નથી. બધુ આયોજનબદ્ધ થવું જોઈએ. સંપૂર્ણ દેરાસર પૂર્ણ થાય ત્યારે ચૈત્ય અભિષેક થાય છે. ચૈત્ય અભિષેક એટલે જિન મંદિરની પ્રતિષ્ઠા. પ્રતિમાની પ્રતિષ્ઠા થાય પછી ટાંકણાં ન મરાય. ઘસરકો ન પહોંચાડાય તેમ દેરાસર પૂર્ણ થાય.ચેત્યાભિષેક થાય પછી એ દેરાસરને ખીલા ન મરાય, ઘસરકો ન પહોંચાડાય ચૈત્યાભિષેક થયા બાદ જિનાલય ધબકતું ચેતનવંતુ થાય. - 28 - Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy