________________
પ્રભુ બંને પ્રકારના પાપોનો મૂળમાંથી નાશ કરે છે. પ્રભુની વંદના વંદકના વાંછિત પુરે છે. વિશિષ્ટ પ્રકારે ઈચ્છાયેલી વસ્તુ વાંછિત છે. એકાંતે આત્મકલ્યાણમાં પરિણમે તે છે વાંછિત.. પ્રભુ પૂજાથી પૂજકને શ્રી-લક્ષ્મી મળે છે. આત્મિક - લક્ષ્મી મળે છે, તેમ બાહ્ય લક્ષ્મી પણ મળે છે. પ્રભુની પૂજાના અનેક પ્રકારો છે. એક પ્રકારીથી લઈ એક સો આઠ પ્રકારી. એમ નવ પ્રકારી ભક્તિ પણ જણાવેલી છે. નવા પ્રકારની ભક્તિમાં દેરાસરની તમામ ભક્તિ - સેવા - વૈયાવચ્ચે આવી જાય છે. ટ્રસ્ટી -આગેવાનોની એક પ્રકારની જવાબદારી હોય છે. સંઘના પૂજારી - કર્મચારીઓની બીજા પ્રકારની જવાબદારી હોય છે અને આરાધક,
- 27 --
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org