________________
છે હીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષા કરૂ કરૂ વાહા II
પધારો ... જિનાલય શુદ્ધિકરણ કરી આત્માનું શુદ્ધિકરણ કરીએ
दर्शनद् दुरितध्वंसी, वंदनाद् वांछितप्रदः। पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रमः ॥
પરમોપકારીઓએ પરમાત્માને જે સ્વરૂપે માણ્યા તેને અનેક ગ્રંથો દ્વારા સાધક આત્માઓ પણ માણે એ માટે પ્રકાશિત કર્યું છે. કલ્પવૃક્ષ સાથે પ્રભુની સરખામણી. કલ્પવૃક્ષના સાનિધ્યમાં રહેનારની કામના પરિપૂર્ણ થાય તેમ પરમાત્માના સાંનિધ્યમાં રહેનારની કામના પરિપૂર્ણ થાય. સાચા ભાવથી દર્શન કરે તેના કર્મો - પાપો દૂર થાય. પાપ કરાવનાર પાપોને દુરિત કહેવામાં આવે છે. એવાં દુરિતોનો નાશ દર્શનથી થાય છે. પાપ જાય તો દુઃખ આપોઆપ જાય જ.
- 26 - Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org