SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર ભાવનાઓ પંચ પરમેષ્ઠિનું ધ્યાન, નવપદનું ધ્યાન વગેરે આ સર્વેનું આલંબન લઈને ધ્યાન ધરવું. ૪. વંદન ભક્તિ ઃ કાયા દ્વારા ત્રણ પ્રકાર (૧) અંજલિબદ્ધ પ્રણામ (૨) અર્ધાવનત પ્રણામ (૩) પંચાગ પ્રણિપાત ૫. પાદસેવન ભક્તિ : પ્રતિમાના દરેક અંગોને ભક્તિપૂર્વક આશાતના ન થાય તે રીતે સ્પર્શવા. ૬. અર્ચન ભક્તિઃ આ ભક્તિમાં પ-૮-૧૭-૨૧ ર૭-૧0૮ પ્રકારે ભગવાનની ભક્તિ કરવી. (દ્રવ્યપૂજા) . દાસ્ય ભક્તિ દાસની જેમ ભક્તિ કરવી. દેરાસરનો કચરો કાઢવો વગેરે. સખ્ય ભક્તિ મિત્રની ભાષામાં પ્રભુ સાથે વાતચીત કરવી મીઠો ઠપકો આપવો. ૯. આત્મ નિવેદન ભક્તિ : આત્મનિંદા દ્વારા ભક્તિ કરવી. -- 25 જ Jain Education Internationdor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy