SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરેના ફોટાઓ, પોતાના ગુરૂદેવોની નામના વધે ખાતર પોતાના જ સાધુને બોલાવવા, મહત્વકાંક્ષા બતાવવી, સી.ડી., ડી.વી.ડી. કે છાપામાં છપાવવાની જરૂરત નથી આ કાર્ય શ્રાવકોનું છે. સાધુ-સાધ્વીજી ભગવંતોનું નથી. પ્રભુના શાસનમાં વળી નામનાની શી કામના છે? શાસ્ત્રોમાં તો એટલે સુધી લખાયું છે કે માત્ર જિનાલયના નાના કાર્યમાં જો સાધુ-સાધ્વીજી આદેશ ભૂલથી આપે તો પ્રાયશ્ચિત આવે. માત્ર શ્રાવક-શ્રાવિકાઓએ અલગથી ભેગા થઈ મિટીંગ કરી લેવી અને આયોજન ગોઠવી દેવું. તથા જિનાલય શુદ્ધિકરણા દિ ના ફંડ આદિનો સંપૂર્ણ હિસાબ શ્રીસંઘને આપવો જ જોઈએ. જિનાજ્ઞા વિરૂદ્ધ - આશય વિરૂદ્ધ લખાયું હોય તો મિચ્છામીદુક્કડમ્. ભૂષણ - 23 -- Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy