SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ મતભેદ દૂર કરવા જણાવતાં રહ્યા. આપ ખુદ સત્ય તથા સિદ્ધાંતોને વફાદારી રહ્યા. - જૈનો લઘુમતીમાં ન જાય તે આપના નિર્ણયને સકળશ્રી સંઘે વધાવી લીધો. જૈનો હિન્દુ સમાજમાં જ સુરક્ષિત છે. ૦ દિગંબર મંદિરમાં ભક્તિ કરતા હો તો પ્રભુમાં બધા મતભેદો ભૂલી એકાકાર થઈ જતા. જણાવતા આંખ ખુલી હોય કે બંધ પ્રભુ તો એ જ છે ૦ પાલીતાણા, કચ્છમાં પડેલા દુષ્કાળો અભિષેકાદિ દ્વારા કરાવવા પૂર્વક આપે દૂર કર્યા હતા. આપ ખરેખર મંત્રપ્રભાવક પણ હતા. ૦ અષ્ટાપદગિરિની શોધમાં આપ ચાલતા ચાલતા બદ્રિનાથ સુધી પહોંચી ગયા હતા. જે જૈન શાસનમાં એક રેકોર્ડ હતો. આપે આપના દીર્ઘદીક્ષા પર્યાયમાં ક્યારેય - 16 જ Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy