SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ માંસાહાર આદિ છોડાવતા જૈન ધર્મ સમજાવતા છતાં સસ્તી પ્રસિદ્ધિ માટે આપે ક્યારેય તેમની સાથે ફોટા પડાવ્યા નથી કે છપાવ્યા પણ નથી. તપ પણ એવો કાયમી એકાસણા પછીથી છુટું હોવા છતાં અમુક જ દ્રવ્યો વાપરતા. વળી દર મહિને અઠ્ઠમ તપ સાથે અન્ય ઉપવાસ - અઠ્ઠમ તો ખરા જ. દરરોજ ૧૦૮ ખમાસમણા આપવા દ્વારા આપ ખરેખર એક ઉચ્ચકોટિના યોગી બન્યા હતા. પાલીતાણા, શંખેશ્વર વગેરે સ્થાનોએ આપના મુખમાંથી નિકળતી દાદા-દાદાની ધ્વની - ભક્તિ સૌ લોકોએ માણી છે. ૭ આપ જે-જે કાર્યો કરતા તે ૨૦૦-૫૦૦ વર્ષને ધ્યાનમાં રાખીને કરતા હતા અને અનેકાંતવાદ આપનો સિદ્ધાંત હતો. તિથિ પ્રશ્ન પણ આપ સદાય માટે શ્રીસંઘને 15 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy