________________
હતા.
૦ આપ પ.પૂ. બાપજી મ., પ.પૂ. આ. પ્રેમસૂમ. તથા પ.પૂ.આ.ભ. રામચંદ્રસૂરિશ્વરજી મહારાજા આદિના પરમ કૃપાપાત્ર તથા તેમના હૃદયમાં સ્થાન પામ્યા હતા.
• વિશાળ શિષ્ય પરિવાર તથા વિશાળ સાધ્વી પરિવાર હોવા છતાં આપ સદાય નિર્લેપ હતા.
૯ અનેક વિદેશીઓને ભણાવ્યા બાદ ગુરૂદક્ષિણારૂપ તેમના જીવનમાં માંસાહાર વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરાવ્યો હતો. - ૦આપે અનેક ગ્રંથોના શુદ્ધિકરણ કરાવ્યા સાથે દ્વાદશાર નયચક્ર આદિ હજારો ગ્રંથો જિનશાસનના ચરણે ધર્યા.
૦ આપની પાસે ઘણા મિનીસ્ટરો, રાજકારણીઓ, ફિલ્મ નેતાઓ, પરદેશી વિશેષ મહેમાનો - અબજોપતિઓ આવતા, તેમને આપ
- 14 -
Jain Education Internationałor Personal & Private Use Onlyww.jainelibrary.org