SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આપી તીર્થરક્ષાનો અજોડ કાર્ય કર્યો હતો. ૦ અનેક યુનિવર્સિટીઓમાં જૈન ધર્મમાં પીએચ.ડી. થતા લોકોના આપ માર્ગદર્શક બન્યા હતા. ૦ હજારો-લાખો મુંગા ઢોરોના આપ સાચા જીવનદાતા તથા જીર્ણ અનેક પાંજળાપોળોના નવજીવન દાતા બન્યા હતા. ૦ આપના સ્વહસ્તે અનેક જગ્યાઓએ અદ્વિતિય, ચમત્કારીક પ્રાણપ્રતિષ્ઠાઓ થઈ હતી. ૦ આપે જેસલમેર, ખંભાત, પાટણ, કચ્છકોડાય, દિલ્હી, જયપુર, રતલામ, ઉજ્જૈન વગેરે અનકે જ્ઞાનભંડારોનો જીર્ણોદ્ધાર કર્યો હતો. વળી એક પણ પ્રત પર્સનલ સંગ્રહમાં મુકી નથી. માત્ર ઝેરોક્ષો આદિનો સંગ્રહ કર્યો. ૦ આપે પોતાના જીવનકાળ દરમ્યાન અનેક દીક્ષાઓ આપી હતી. અનેકોના સંયમને સાચવ્યા જ 13 - - Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy