________________
બને છે તે અવસરે વિચારીશું) આમ, ૧૮ અભિષેકમાં વિલેપન તો અવશ્યમેવ કરાવવું જોઈએ.
૧૮માંથી ૯ અભિષેકમાં વિલેપના
(૧) મંગલમૃતિકા, (૨) સદોષધિ, (૩) મૂલિકાચૂર્ણસ્નાત્ર, (૪) પ્રથમાષ્ટકવર્ગ, (૫) દ્વિતીયકવર્ગ, (૬) સર્વોષધિ, (૭) ગંધસ્નાત્ર, (૮) વાસસ્નાત્ર અને (૯) કેશરા . અઢારમાંથી ઉપરોક્ત નવ અભિષેકમાં જે તે અભિષેકનું ચૂર્ણ પહેલેથી જ પાણીમાં પલાળી દઈ તેનો લેપ તૈયાર કરાવી રાખવો જોઈએ. આગળ આગળનો અભિષેક પૂર્ણ થતાં આ લેપ દરેક પ્રભુભક્તોને પહોંચી જાય.. અને બિંબના સર્વાગે તેનું વિલેપન કરવામાં આવે. ત્યારબાદ ઓછામાં ઓછી ૫-૧૦ મિનીટ આ વિલેપન જિનબિંબ પર રહે એ જરૂરી છે. એટલે
ત્યાં સુધી સંગીત આદિ દ્વારા પ્રભુભક્તિની રમઝટ બોલાય.. અને પછી જે તે અભિષેક દ્રવ્યના પાણી
જ 141 --
Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org