________________
-: જે કારણે આ મંદિર જૈનોનું છે એમ
જાણી શકાશે - ૧) શિલાન્યાસ સમયે શિલા નીચે તાંબાનું
પતરું સ્થાપી શકાય કે જેમાં જે તે સંઘનું નામ, સંવત, સ્થાન, ગુરુભગવંતનું નામ, લાભાર્થીનું નામ વગેરેનો ઉલ્લેખ કરેલ હોય. ભવિષ્યમાં ગમે ત્યારે મંદિર ઉત્થાપન સમયે તેના લેખના આધારે જે તે ધર્મ કે સંપ્રદાયની માલિકી ખબર પડે. પ્રતિષ્ઠાની પ્રશસ્તિદર્શક એક તાંબાનું પતરું કોતરાવવું, જેમાં પ્રતિષ્ઠા સંવત, આચાર્ય, પ્રતિષ્ઠાપક, સ્થાન, સંઘ આદિનો વિગતવાર ઉલ્લેખ હોય, પ્રતિષ્ઠા સમયે પાઈપ હોય ત્યાં પાતરું ગોળ વાળી પાઈપ વાટે નીચે ઉતારી શકાય. અથવા તો ભગવાનની ગાદી નીચે વાળીને એ પાતરું
જ 126 જ
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org