________________
સેટ કરી દેવાય. જેથી ભવિષ્યમાં એ ઈતિહાસ સાક્ષીરૂપ બને. મંદિરોમાં આજે પ્રતિષ્ઠા પ્રદર્શક તકતીઓ લગાવવાનો વ્યવહાર તો છે જ, પરંતુ આ તકતીઓ પોણા કે એક ઈંચના આરસના કે ગ્રેનાઈટના પાટીયા ઉપર જ હોય છે. એ ભલે યથાવત્ રહે તેમ છતાં મંદિરના સ્થંભ કે પાટ જેવા ભરાવદાર પથ્થરના સ્થાને કયા ભગવાનનું જિનાલય પ્રતિષ્ઠા સંવત, પ્રતિષ્ઠાકારક આચાર્યની પરંપરા વગેરે જેવી મહત્ત્વની બાબતો પણ ઉમેરી દેવી જોઈએ.
ઉદયપુર પાસે નાગદા વિસ્તારમાં એક ટેકરી પર ઉજ્જડ-વેરાન મંદિર ઊભું છે. એમાં કોઈ મૂર્તિ નથી તથા ક્યા ધર્મ-સંપ્રદાયનું છે એવી કોઈ વિશેષ ઉલ્લેખનીય વિગત નથી. એકમાત્ર તેના સ્થંભ પર
– 127 -
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org