________________
૨૬૬
તત્ત્વત્રયા-મીમાંસા.
ખંડ ૨ સોનાના હાર મુકુટાદિ, મૃત્તિકાના ઘટ શરાવાદિક જે છે તે તે સર્વમાં પ્રસિદ્ધ જ છે તેથી ધમ ધમને એકાંત ભેદ કેવી રીતે માની શકાય ?
(પૃ ૩૯ થી ) વાચસ્પતિ મિશ વિભૂતિપાદ સૂ. ૪૩ ની વ્યાખ્યા કરતાં–ધમ ધર્મીને ભેદા ભેદ યુકિત સહિત બતાવ્યો છે—
" नैकांततः परमाणुभ्यो भिन्नो घटादि रभिन्नो वा । भिन्नत्वे गवाश्ववत् धर्म धर्मिभावानुपपते:
अभिन्नत्वे धमिरूपवत्तदनुपप : । तस्मात् कथं चिदऽभिन्नः कथंचिद् भिन्नश्चास्थेय स्तथाच सर्वमुपपद्यते"
ભાવાર્થ–પરમાણુઓથી ઘટાદિક પદાર્થ એકાંત ભિન્ન અથવા અભિન્ન છેજ નહી. જે સર્વથા ભિન્ન માને તે ધર્મધમી ભાવની ઉત્પત્તિજ ન થઈ શકે જેમકે–ગાય અને ઘેડો અત્યંત ભિન્ન છે તે તેમાં ધર્મ ધમાં ભાવ પણું પણ નથી. સર્વથા અભિન માને તો તેમાં ધમધમી ભાવપણું જ ન બને. કેમકે ધમીથી અતિરિક્ત કોઈ પદાર્થ જ નથી તે પછી ધર્મધમી ભાવજ કને ? તેથી એકાંત ભિન્ન અથવા અભિન્ન ન માનતાં-કથંચિત્ ભિન્ન, કેઈ અપેક્ષાથી થી જ ભિન્ન માનવું તેજ યુક્તિયુક્ત છે. તે પ્રમાણે માનવાથી–ધમધમી ભાવ, કાર્ય કારણ ભાવને સંબંધ પણ બન્યા રહે છે, અને કેઈ બીજા દૂષણતરને પ્રવેશ પણ થઈ શકતું જ નથી.
(પૃ. ૪ર થી પ્રકૃતિ પુરુષનું સારૂપ્ય વૈરૂM.
સાંખ્યમતમાં–પ્રકૃતિ અને પુરુષ બે પદાર્થ મનાયા છે. પ્રકૃતિ જડ અને પુરુષ ચેતન એ બને નિત્ય છે. ફરક એટલો કે–પુરુષ કુટસ્થ નિત્ય. અને પ્રકૃતિ પરિણામ નિત્ય. પ્રકૃતિની અનેકાંતતા તે પૂર્વે બનાવી છે. હવે પ્રકૃતિનું કાર્ય બુદ્ધિ અને પુરુષનું આત્યંતિક સારૂપ્ય અને વૈરૂય ને નિષેધ કરતાં–પ્રકૃતિ પુરુષના સંબંધમાં અનેકાંતતાને બતાવતાં જે પ્રકારથી ભાગ્યકારે સ્વીકાર કર્યો છે તેનું દિગદશન જુ –
ર પુરુષો યુતિ સંવેરી, સ નાચત્ત વિદા કૃતિ I (સમાધિપાત્ર સૂ. ૨૦ ને ભાગ્ય)
તાત્પર્ય–પુરુષ બુદ્ધિથી ન સર્વથા પૃથક છે નતે અપૃથક્ છે. કિંતુ ભિન્ન ભિન્ન રૂપ બતાવ્યો છે. તેજ અનેકાંતતા સ્વીકારી છે.
(પૃ. ૪૩ થી) વૈશેષિકેએ-સામાન્ય અને વિશેષ સ્વતંત્ર પદાર્થ બતાવી દ્રવ્યના આશ્રિત બતાવ્યા, પણ એ વાત જેનો ને અભિમત નથી. જેનો સામાન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org